Gjør som tusenvis av andre bokelskere
Abonner på vårt nyhetsbrev og få rabatter og inspirasjon til din neste leseopplevelse.
Ved å abonnere godtar du vår personvernerklæring.Du kan når som helst melde deg av våre nyhetsbrev.
અમેરિકા, આ મધ્યાંતર છે!એય યી યા યી! આપણે આ નવા વર્લ્ડ ઓર્ડરની મધ્યમાં છીએ!સામ્રાજ્યોનો ઉદય, પતન અને અસ્ત. ઈતિહાસે આ ચક્રને રોમનો, ઓટ્ટોમાન અને બ્રિટિશરોનાં રૂપે જોયો છે. તેઓ બધા પડી ચુક્યા છે, અને જો આપણે સાવચેત નહીં રહીએ, તો યુએસ આગામી હશે. અત્યારનાં ઘણા ઉદ્યમો દેવાના વ્યસની અને સાપનાં તેલમાં તરનાર કાઉંકાઉં કરનારા નાણાકીય-ઇજનેરી દેડકાઓ છે. દુર્ભાગ્યે, આમાંના મોટાભાગના સાહસો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી (IP) ગીધડાઓનો શિકાર બનશે. જો આપણે આપણા ટ્રમ્પ કાર્ડને સરખી રીતે નહીં ઉતરીએ તો આવનારું ખાઉધરું સામ્રાજ્ય - ચીન રૂપે મિડલ કિંગડમ - આપણને ખાઈ જશે; તેઓ અમેરિકા અને સો થી વધુ દેશોમાંથી લેણાં રીકવર કરવા માટે તેમના કપટી શિકારીઓને મોકલશે જે તે 2008નાં આર્થિક સુનામીનાં સમયથી બેલ્ટ અને રોડ પહેલ (BRI) તથા ડીઝીકલ સિલ્ક રોડ (DSR) થકી આર્થિક અને ડિજિટલ રીતે વસાહતીકરણ કરી ચૂક્યું છે. "મેક એન્ટરપ્રાઇઝ ગ્રેટ અગેઇન" મૂડીવાદના પાયામાં ખોદાણ કરે છે અને "બિલ્ડ બેક બેટર"નાં સિદ્ધાંત ઉપર કામ કરવા માટે રૂઝવેલ્ટ યુગના આદર્શો, વિજયો અને તે સમયના જુસ્સાને ફન્ફોળે છે - અને આવનારા ચોથા રીકથી બચાવવા માટે કાર્ય કરે છે. સાચે જ! અમેરિકા, આ મધ્યાંતર છે!
¡Es el entretiempo, España!¡Ay, Yi Yai Yi! ¡Estamos en medio del Nuevo Orden Mundial!Los imperios surgen, declinan y caen. La historia ha sido testigo de este ciclo con los romanos, los otomanos y los británicos. Todos se han derrumbado y, si no tenemos cuidado, Estados Unidos será el próximo.Muchas de las empresas de hoy son un grupo de ranas de ingeniería financiera extremadamente adictas a las deudas que se hunden en el tibio aceite de serpiente. Desafortunadamente, muchos encontrarán su desaparición en las garras de los buitres de la PI.Si no jugamos bien nuestras cartas de triunfo, el próximo Imperio voraz, el Reino Medio, nos consumirá; enviando a sus chicos de los recados a cobrar facturas desde los EE. UU. y más de un centenar de otros países que ha colonizado económica y digitalmente desde el Tsunami económico de 2008, a través de la Iniciativa Belt and Road (IBR) hasta su Ruta de la Seda Digital (RSD).Hacer que la Empresa Sea Grandiosa Nuevamente profundiza en los cimientos del capitalismo y rastrea los ideales, triunfos y los zeitgeist de los años de Roosevelt para Reconstruirlos Mejor y salvarnos del inminente Cuarto Reich.¡Sí! ¡Es el entretiempo, España!
Abonner på vårt nyhetsbrev og få rabatter og inspirasjon til din neste leseopplevelse.
Ved å abonnere godtar du vår personvernerklæring.